greatest record

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મહાન પેલેનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના કરિયરના રેકોર્ડ 758માં ગોલની મદદથી યુવેન્ટ્સે સેરી-એમાં યૂડીનીઝને 4-1થી પરાજય આપ્યો છે. રવિવારે યુવેન્ટ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. આ મેચમાં રોનાલ્ડોએ 31મી અને 70મી મિનિટ

///