gujarat news

કોરોનાગ્રસ્ત દર્દીઓ વધારે પડતુ પાણી પીવાથી જ કોરોનાને હરાવી શકશે, રેમડિસિવીરને લઇને ભાગાદોડી ન કરવી જોઇએ : ડૉ. અતુલ પટેલ

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે મક્કમતાથી કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે, ત્યારે સંભવિત ત્રીજી

////

રાજ્ય સરકાર કોરોનાથી મોત થયેલા દર્દીઓના સાચા આંકડા છુપાવી રહી છે : કોંગ્રેસ નેતા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોના મહામારી અંગે ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 13 મહિનાથી કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે. કોવિડ બેડ,

////

જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેની શરૂઆતથી જ ટ્રીટમેન્ટથી લઈને અન્ય બાબતો પર ચર્ચા શરૂ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં સંભવિત ત્રીજી લહેર સામે પણ પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેઓના નિવાસ સ્થાને આજે ઉચ્ચ સ્તરીય બેઠક

////

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને 15 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી અપાઈ રજા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કોરોનાને મ્હાત આપી દીધી છે. તેઓ 15 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં ડીઆરડીઓ ધનવન્તરી હોસ્પિટલના ઉદ્ધઘાટનના

////

કોરોનાનું સંકટ વધતા રાજસ્થાન-ગુજરાત બોર્ડર કરાઈ સીલ, ST બસના પ્રવેશ પર રોક

રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે વધી રહેલા કોરોનાના કેસને પગલે ગુજરાત સહિત રાજસ્થાન-મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં કોરોના સંક્રમણ

////

અમદાવાદમાં આગજની, પારો પહોંચ્યો 43 ડિગ્રીને પાર તો અન્ય શહેરમાં પણ કાળઝાળ ગરમી

ઉનાળાની સીઝન શરૂ થયા બાદ અમદાવાદમાં પારો પ્રથમ વાર 43 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યના 10 શહેરો 40 ડિગ્રી ગરમી સાથે હિટસ્પોટ બન્યા છે. રવિવારે અમદાવાદમાં સૌથી વધુ 43.1 ડિગ્રી

///

કોરોના સંક્રમિત મહિલા આયુર્વેદિક ડૉક્ટર સકારાત્મક્તાના અમોઘ શસ્ત્રથી 4 જ દિવસમાં સ્વસ્થ થયા

કોરોનાથી સંક્રમિત મહિલા આર્યુવેદિક ડૉક્ટરેના સકારાત્મક્તાના અમોઘ શસ્ત્રથી 4 દિવસમાં જ સાજા થઈ ગયા હતા. વ્યવસાયે આર્યુવેદિક ડૉક્ટર એવા માલતીબહેન બ્રહ્મભટ્ટ સારવાર અર્થે આવ્યા ત્યારે જે વોર્ડમાં દાખલ હતા તે વોર્ડમાં સતત

////

વડોદરા : GMERS ગોત્રી મેડિકલ હોસ્પિટલની નર્સોને કરાયું સાડીઓનું વિતરણ

વડોદરામાં આવેલા GMERS ગોત્રી મેડિકલ હોસ્પિટલની નર્સોને પ્રોત્સાહન માટે ભાજપ દ્વારા સાડીઓનું વિતરણ કરી મધર્સ ડેની ઉજવણી કરવમાં આવી હતી. GMERSમાં ઘણી નર્સ બહેનોએ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પુરું પાડ્યું છે.

////

ગુજરાતને કોરોનાની બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારું પ્રથમ રાજ્ય બનાવીશું: CM રૂપાણી

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે, આ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ વડોદરા ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28 કરોડના ખર્ચે વડોદરાની ચાર હોસ્પિટલો માટે નિર્મિત ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી

////

કોરોનાને લગતી દવા, ઇન્જેકશનના ભાવમાં 140થી 188 ટકાનો થયો વધારો : કોંગ્રેસ

વૈશ્વિક મહામારી કોરોના કાળમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય તેમજ તમામ લોકોને યોગ્ય સુવિધા મળી રહી તે જરૂરી છે. ત્યારે મંદી, મોંઘવારી તેમજ બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબજ આર્થિક, માનસિક અને

////
1 2 3 167