ગાંધીધામ ગળપાદર જીલ્લા જેલ ઇન્ચાર્જ અધિક્ષક અને જેલરને રૂ.1.32 લાખની લાંચ લેતા ACBની ટીમે સોમવારે ઝડપ્યા હતા. જેમાં ફરિયાદી પિતા પુત્રને આરોપી સરકારી અધિકારીઓએ જેલમાં હેરાનગતી ના કરવા અને હાઇસિક્યોરિટીમાં ના મુકવા
આજે દિલ્હીમાં ખેડૂતો દ્વારા કૃષિ બિલને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જે ખેડૂતો દ્વારા દિલ્હી લાલકિલ્લા સુધી પહોંચીને પોતાનો વિરોધ કર્યો હતો. ત્યારે ગુજરાતમાંથી 100 ટ્રેક્ટર સાથે 600 ખેડૂતો આ
GTU દ્વારા ટેક્નિકલ શિક્ષણનો વ્યાપ વધે તેમજ નવા સ્ટાર્ટઅપકર્તા ટેક્નોક્રેટ્સને ઈનોવેશન માટે પ્રોત્સાહન મળી રહે તે માટે સતત કાર્યરત રહે છે. ત્યારે તાજેતરમાં જ GTU ઈનોવેશન સેન્ટર સુરત ખાતેના સ્ટાર્ટઅપકર્તા અભિમન્યુ અને
આજે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આથી આ દિવસને પ્રજાસત્તાક પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે દિલ્હીની રાજપથ ખાતે ભવ્ય પરેડ યોજાય છે, જ્યારે દેશમાં ઠેર-ઠેર ધ્વજવંદનના કાર્યક્રમોનું ભવ્ય આયોજન થાય
દેશમાં પેટ્રોલ અને ડિઝનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી જતાં લોકો અને વેપારીઓ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. સમગ્ર દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ
આજે પૂરા દેશમાં 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી, જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે વી મોદી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી
આજે ભારત 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આ પ્રસંગે દિલ્હીના રાજપથ પર પરેડ નીકળી હતી. આ પરેડમાં દેશના અલગ અલગ ભાગમાંથી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. જેમાં પાટણના સૂર્ય
આજે સમગ્ર દેશ આજે 72મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ પ્રખ્યાત ખોડલધામ ખાતે ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગાંધીનગરના રાધે-રાધે
રાજ્યમાં નેતાઓ અને કાર્યકરોના પક્ષપલટાથી પરેશાન કોંગ્રેસે ડેમેજ કન્ટ્રોલ કમિટી બનાવી છે. પરંતુ આ કમિટીમાં સામેલ ઘણા નેતા પોતે ભાજપના સંપર્કમાં હોવાથી એવી અટકળો થવા માંડી છે કે આ ડેમેજ કન્ટ્રોલ કમિટી
આજે ભારત પોતાનો 72મો પ્રજાસત્તાક પર્વ મનાવી રહ્યું છે. ત્યારે પ્રજાસત્તાક પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાફો બાંધવાની પ્રથાને યથાવત રાખી છે. તેઓ 72મા પ્રજાસત્તાક પર્વ પર ખાસ પાઘડી પહેરેલા જોવા મળ્યા