gujaratnews

માવઠું : રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી, ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો

રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના પગલે જગતનો તાત પણ ચિંતામાં જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ તેમજ આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.

///

અમદાવાદ: ચાંદખેડા પોલીસ સ્ટેશનમાંથી નજરકેદ આરોપી ફરાર

શહેરમાં આવેલા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કોરોના ટેસ્ટનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી નજરકેદ રાખેલો બુટલેગર ફરાર થઈ ગયો હતો. આ આરોપીને એક રૂમમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા પકડેલા આરોપીનો ફરજીયાત

////

આવતીકાલથી અમદાવાદની આ હોસ્પિટલ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કાર્યરત થશે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એવામાં કોરોનાનું સંક્રમણ અમદાવાદ તેમજ સુરત શહેરમાં વધ્યું છે. જેના પગલે હાલ અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

////

અમદાવાદમાં કોરોનાનો કહેર, સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછત સર્જાઈ

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ જીવલેણ કોરોના વાઈરસે અજગરી ભરડો લેતા પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના કોરોનાના વધુ કેસ અમદાવાદ તેમજ સુરત શહેરમાં નોંધાયા છે. આ વચ્ચે અમદાવાદની સિવિલ

////

વડોદરામાં માસ્ક પહેર્યા વિના ફરતા 1417 લોકો પાસેથી દંડ વસૂલાયો

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજ્યના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં રાત્રિ કરફ્યુ હોવા છતાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે,

////

હવે ભક્તો અક્ષરધામ મંદિરમાં 1 ડિસમ્બરથી કરી શકશે દર્શન

રાજ્યના પાટનગરમાં આવેલા પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરને લઈને સારા સમાચાર આવ્યા છે. જેમાં અક્ષરધામ મંદિરને 1 ડિસેમ્બરથી સાંજે 4 થી 7:30 કલાક દરમિયાન ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવાના

/////
Default thumbnail

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1564 કેસ, 16ના મોત

રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1564 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 16 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

///

વડોદરાના માંજલપુર વિસ્તારના ઈવા મોલને 3 દિવસ માટે કરાયો સીલ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલને 3 દિવસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. જેમાં કોરોના ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કરતુ હોવાનું ધ્યાનમાં આવતા આ મોલને સીલ કરવામાં આવ્યો

////

વડોદરામાં વધતા કોરોનાના કેસને પગલે 120 હોટસ્પોટમાં સઘન ચેકિંગ કરાશે

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ તેમજ વડોદરામાં વધતા કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જેના પગલે વડોદરામાં આજથી કોવિડ ગાઈડલાઈનનું

////

વડાપ્રધાન મોદી ચાંગોદરના હેલિપેડ પરથી હૈદરાબાદ રવાના

આજે વડાપ્રધાન મોદી દ્વારા ત્રણ શહેરોમાં કોરોના વેક્સિનના પ્રોડક્શનનું રિવ્યૂ કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન મોદી સૌથી પહેલા અમદાવાદ ગયા હતા. અમદાવાદમાં તેમણે ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત કરી હતી. #WATCH Prime Minister Narendra

/////
1 2 3 22