gujcost

ગુજકોસ્ટ દ્વારા રાબોફેસ્ટ-ગુજરાત 2.0ની કરવામાં આવી જાહેરાત

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા જનજાગૃતિ અને શિક્ષણ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે જે અંતર્ગત રાજ્યના ટેક્નો-સ્કિલ્ડ યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજકોસ્ટે સાયન્સ, ટેક્નોલોજી,

///