india news

Tokyo Olympics : ભારતને મળ્યો પ્રથમ મેડલ, મીરાબાઇ ચાનુએ વેઇટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ અપાવ્યો

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનો આજે બીજો દિવસ છે. ત્યારે બીજા દિવસે ભારતની અનેક કોમ્પિટિશન થઈ રહી છે. જેમાં તિરંદાજી, બેડમિન્ટન, હોકી, જુડો, રોઈંગ, ટેબલ ટેનિસ, ટેનિસ વેઈટ લિફ્ટિંગની ગેમ્સ આજે યોજાશે. ટોક્યો ઓલિમ્પિકમાં

////

તેલ રિફાઈનરીઓમાં વિદેશી રોકાણ મર્યાદાને 100 ટકા કરવાની દરખાસ્તને કેન્દ્રીય કેબિનેટની લીલીઝંડી

જાહેર ક્ષેત્રની તેલ રિફાઈનરીઓમાં વિદેશી સીધા રોકાણ મર્યાદાને 100 ટકા કરવાની દરખાસ્તને કેન્દ્રીય કેબિનેટે મંજુરી આપી દીધી છે. આ સાથે જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના ખાનગીકરણમાં પણ વિદેશી રોકાણોનો રસ્તો મોકળો થઇ ગયો

////

દેશમાં કોરોનાના નવા 39,097 કેસ નોંધાયા, 546 દર્દીના મોત નિપજ્યા

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 3 કરોડ 13 લાખથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 3

////

મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, હથનુર ડેમના 41 દરવાજા ખોલાયા, તાપીના ગામોમાં એલર્ટ જાહેર

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સ્થિત હથનુર ડેમના વોટરશેડના 9 વિસ્તારોમાં ગોપાલખેડા, લોહાર, દેડતલાઇ, ટેક્સા, ચિખલધરા અને બુરહાનપુરમાં ગત 24 કલાકમાં 325 વરસાદ ખાબક્યો છે. જેમાં

////

મહારાષ્ટ્રમાં તબાહી : વરસાદ અને ભૂસ્ખલનના કારણે 136 લોકોના મોત

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે. ત્યારે આ તબાહી વચ્ચે રાહત અને બચાવ કામગારી તેજીથી ચાલી રહી છે. ત્યારે ભારે વરસાદને પગલે ઉભી થયેલી વિકટ સ્થિતિ અને ભૂસ્ખલનના કારણે

///

IND VS SL: શ્રીલંકાએ 3 વિકેટે જીત મેળવી, ભારતનો સિરીઝ પર 2-1 થી કબ્જો

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ શ્રીલંકાએ જીતી લીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 226 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાએ 7 વિકેટ ગુમાવીને ટારગેટ હાંસલ

////

Tokyo Olympic 2020 ની શાનદાર શરૂઆત, મેરીકોમ અને મનપ્રીતે કર્યું ભારતીય દળનું નેતૃત્વ

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલમ્પિક શરૂ થઇ ગયો છે. ત્યારે ટોક્યો ઓલમ્પિકનો શાનદાર ઓપનિંગ સેરેમનીની સાથે શુભારંભ થયો છે. આમ તો ઓલમ્પિકનું આયોજન દર ચાર વર્ષે થાય છે, પરંતુ કોરોનાના કારણે ટોક્યો ઓલમ્પિકને

////

પોર્નોગ્રાફી કેસ મામલે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ

પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને લઇને મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શિલ્પા શેટ્ટીના જુહૂ સ્થિત ઘર પર દરોડા પાડવા પહોંચી છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, દરોડા દરમિયાન

////

પોર્નોગ્રાફી કેસ મામલે રાજ કુંદ્રાને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો કોર્ટનો આદેશ

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ બનાવવા અને તેને મોબાઈલ એપ્સ પર સ્ટ્રીમ કરવા માટે સોમવારે 19 જુલાઈના ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજ કુંદ્રાની

////

સુવેન્દુ અધિકારીની હાઈકોર્ટમાં માગ, CBI એ મારા તમામ કેસની તપાસ કરવી જોઈએ

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મમતા બેનરજી પર રાજકીય બદલા હેઠળ ખુદની વિરૂદ્ધ કાર્યવાહીનો આરોપ લગાવ્યો છે. સુવેન્દુ અધિકારીએ આ આરોપ લગાવતા કોલકાતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે અને માંગ

////
1 2 3 202