IndiGo એરલાઇન્સના સ્ટાફનો આ ગુજરાતી એક્ટરને થયો કડવો અનુભવ ફિલ્મ અભિનેતા અને ફેમસ ગુજરાતી એક્ટર મનોજ જોશીને ઈન્ડિગો એરલાઇન્સની ખરાબ વર્તણુકનો અનુભવ થયો છે. અમદાવાદથી દિલ્હી જતા અભિનેતા મનોજ જોશીને એરલાઈન્સ સ્ટાફનો કડવો અનુભવ થયો હતો. જેથી તેઓએ ટ્વિટ કરીને સ્ટાફનીJanuary 6, 2021 1:21 pmJanuary 6, 2021 1:50 pmGujarat Samachar/News/shu khabar vishesh/Su Khabar