The Presidential Years: નેહરુએ નેપાળના ભારતમાં વિલયના પ્રસ્તાવને ફગાવ્યો, તેમની જગ્યાએ ઈન્દિરા ગાંધી હોત તો… દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાની ઑટોબાયોગ્રાફી ધી પ્રેસિડેન્સિયલ ઈયર્સમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને લઈને એક ચોંકાવનારો દાવો કર્યો છે. જેમાં પ્રણવ મુખર્જીએ દાવો કર્યો છે કે, નેહરુએ નેપાળના ભારતમાં વિલયના પ્રસ્તાવનેJanuary 6, 2021 11:20 amJanuary 6, 2021 11:20 amNational/News/shu khabar vishesh/Su Khabar