વિવાદનો અંત : સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકનું જોઈન્ટ સ્ટેટમેન્ટ, કહ્યું… દેશમાં એકસાથે બે કોરોનાની વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે કોરોના વેક્સિન બનાવનારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક તરફથી અંતે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં બંને સંસ્થાઓએJanuary 5, 2021 4:04 pmJanuary 5, 2021 4:04 pmCovid-19/National/News/shu khabar vishesh/Su Khabar