Kunvarji Bavaliya

પશુપાલન વિભાગના મંત્રીએ કર્યો ખુલાસો, રાજ્યમાં બર્ડ ફ્લૂનો એકપણ કેસ નથી

દેશમાં હજુ કોરોના યથાવત છે, ત્યારે દેશના રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત ફેલાઈ છે. ગુજરાત સહિત છ રાજ્યોમાં પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. જોકે, હજુ સુધી રાજ્યમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ

///