laxmi ratan shukla

મમતા બેનર્જીને વધુ એક ઝટકો, ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ મંત્રીપદ છોડ્યું

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ આવે તે પહેલા જ મમતા સરકારને એક પછી એક એમ જોરદાર આંચકા લાગી રહ્યા છે. ત્યારે હવે મંગળવારે પ્રધાન અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ પ્રધાનપદેથી રાજીનામું આપી

////