Mayawati

કોંગ્રેસ નેતાએ કરી માગ, સોનિયા ગાંધી-માયાવતીને ભારત રત્ન આપવામાં આવે

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ મહાસચિવ હરીશ રાવતે સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપવાની માગ કરી છે. હરીશ રાવતે કહ્યું કે, સોનિયા ગાંધી અને માયાવતી બન્ને મજબૂત રાજકીય વ્યક્તિત્વ છે. गरिमा

///