Migrant Cell

દેશના સૌપ્રથમ ‘માઈગ્રન્ટ સેલ’નો રાજ્યના આ શહેર ખાતેથી થયો પ્રારંભ

કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રવાસી શ્રમિકો માટે ઉધનામાં આવેલી સુરતી આઈલેબ ખાતે ‘માઈગ્રન્ટ સેલ’ નો શુભારંભ કરાવ્યો હતો. સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે

////