આત્મનિર્ભર ભારત તરફ એક કદમ, આ મહિલા દૂધ વેચીને કરે છે કરોડોની કમાણી દેશમાં કોરોના કહેરના પગલે અર્થતંત્રને ફટકો પડ્યો છે. આ વચ્ચે આત્મનિર્ભર ભારતનો નારો પૂરા દેશભરમાં ગુંજી રહ્યો છે. ત્યારે રાજ્યના બનાસકાંઠા જિલ્લાની એક મહિલા સૌ કોઈ માટે એક પ્રેરણાસ્ત્રોત બની શકે છે.January 5, 2021 2:11 pmJanuary 5, 2021 2:12 pmGujarat Samachar/News/shu khabar vishesh/Su Khabar