mucormycosis

મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે વપરાતી બનાવટી દવાના ઉત્પાદન અને વેચાણના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ગુણવત્તાલક્ષી દવાઓ મળી રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં લઇ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે વપરાતી દવા CUVICON બ્રાન્ડની બનાવટી

////

વડોદરાની ગોત્રી હોસ્પિટલની વધુ એક સિદ્ધિ, મ્યુકોર દર્દીને બેભાન કર્યા વિના સાડા ત્રણ કલાકની મેરેથોન શસ્રક્રિયા કરાઈ

મ્યુકોરમાઈકોસિસની સારવારમાં જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ,ગોત્રીના ઇ.એન.ટી.વિભાગે દર્દીને લાભદાયક હોય એવી નવીન પહેલો કરી છે. આ અગાઉ ફૂગગ્રસ્ત ના થયો હોય એવા આંખના ડોળાને સલામત રાખીને તેની પાછળના ભાગેથી માઇક્રોડીબ્રાઇડરની મદદથી ફૂગની સફાઈ કરવામાં

///

કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવારનું કેન્દ્ર બનતું સમરસ, અત્યાર સુધીમાં 606 દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે

સમરસ હોસ્ટેલની માત્ર વિદ્યા ધામ તરીકે નહીં પરંતુ આરોગ્યધામ તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોરોના સમયે સમરસ કોવીડ કેર અને ડેડીકેટેડ હેલ્થ સેન્ટરમાં અનેક દર્દીઓને સેવા

////

દેશમાં મ્યુકોરમાઇકોસિસના કેસ અત્યાર સુધીમાં 40 હજારને પાર : આરોગ્ય મંત્રાલય

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસના 40,845 કેસ સામે આવ્યા છે અને તેમાંથી 31,344 કેસ પ્રકૃતિમાં રાઇનોસેરેબ્રેલ છે. રાઇનોસેરેબ્રેલ મ્યુકોરમાઇકોસિસ સાઇનસ, નાકની નલી, મોઢુ

////

વડોદરા : ચહેરાની સુંદરતા ન બગડે તે રીતે મ્યુકોરમાઈકોસિસના દર્દીની સર્જરી કરાઈ

વડોદરાના જી.એમ.ઇ.આર.એસ ગોત્રી હોસ્પિટલના કાન, નાક અને ગળાના વિભાગના સર્જન ડૉ.હિરેન સોનીએ વડોદરામાં અને કદાચિત રાજ્યમાં આ રોગથી અસર પામેલા દર્દીની આંખની અને ચહેરાની કુરૂપતા નીવારતી પથદર્શક સફળ સર્જરી કરી છે. એન્ડોસ્કોપિક

////

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચામડીના રોગમાં ધરખમ વધારો થયો

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે હવે કોરોનાના કેસ 300 થી પણ ઓછા નોંધાયા છે, એવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચામડીના રોગોમાં ધરખમ વધારો થયો છે. ગત બન્ને મહિનામાં ત્રણ

////

મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની કાળાબજારી કરતા વધુ 2 ઝડપાયા

અમદાવાદની અમરાઈવાડી પોલીસે મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઈસમની બે દિવસ પહેલા ધરપકડ કરીને 42 ઇન્જેક્શન કબજે કર્યા છે. જે મામલે પોલીસે વધુ તપાસ કરીને આરોપીને ઈન્જેક્શન આપનાર બે ઈસમોની ધરપકડ કરી છે.

////

દેશમાં છેલ્લા 3 અઠવાડિયામાં બ્લેક ફંગસના કેસ 150 ટકા વધ્યા, 2,100થી વધુ દર્દીના મોત

દેશમાં કોરોનાના કેસમાં રાહત મળી રહી છે. ત્યાં બ્લેક ફંગસ એટલે કે મ્યૂકોરમાઈકોસિસના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં બ્લેક ફંગસના કુલ 31,216 દર્દીઓ નોંધાયા છે, જ્યારે 2,109ના મોત સાથે

////

રેમડિસિવીર બાદ હવે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી શરૂ થઇ, પોલીસે ઇન્જેક્શન સાથે શખ્સને ઝડપી પાડ્યો

કોરોનાની સારવાર માટે વપરાતા રેમડિસિવીર ઇન્જેક્શનની કાળાબજારી બાદ મ્યુકોરમાઇકોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારી સામે આવી છે. અમરાઈવાડી પોલીસે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી કરતા શખ્સની ધરપકડ કરી 42 ઇન્જેક્શન કબજે કર્યા હતા. પકડાયેલા આરોપી

////

અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઇકોસિસની સારવારથી બિહારના યુવાનને નવજીવન મળ્યું

બિહારના આલોક ચૌધરી કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ મ્યુકોરમાઇકોસિસમાં સપડાયા હતા. ત્યારે તેમની મ્યુકોરમાઇકોસિસની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ દરમિયાન રોગની ગંભીરતા એટલી વધી ગઇ કે, આલોકભાઇએ દ્રષ્ટિ ગુમાવવી પડી. જેને

////
1 2 3 6