Mumbai

ડ્રગ્સ કેસ : NCBએ મુંબઇના આ જાણીતા વ્યક્તિની કરી ધરપકડ, બોલિવુડ સાથે ધરાવે છે કનેક્શન

ડ્રગ્સ તસ્કરી મામલામાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) કેટલાક દિવસથી દરરોજ કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં કાર્યવાહી દરમિયાન દરરોજ નવા નામ સામે આવી રહ્યાં છે. હવે આ તપાસમાં મુંબઈના જાણીતા મુચ્છડ પાનવાલાનું નામ

///

બોલીવુડ અભિનેત્રી કંગના પહોંચી બાંદ્રા પોલીસ સ્ટેશન, બાદમાં ટ્વિટર પર કાઢી ભડાશ

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત રાજદ્રોહના કેસમાં ત્રણ-ત્રણ વખતના સમન્સ બાદ છેવટે શુક્રવારે બાંદ્રા પોલીસ મથકમાં હાજર થઇ હતી. ત્યારે અભિનેત્રી કંગના રનૌત સામે ટ્વીટર પર કોમી વેરભાવ ફેલાવવાના આરોપ છે. તેની સામે

//

વર્ષના અંતિમ દિવસે જાણો સોના-ચાંદીનો ભાવ

સોના અને ચાંદીના ભાવમાં બુધવારે ઘણા ઉતાર ચડાવ સાથે વેપાર થતો જોવા મળ્યો હતો. ત્યારે સોનામાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી પરંતુ સાંજ થતા ભાવ ગગડી ગયા. MCX પર સોનાનો ભાવ ફેબ્રુઆરી

///

મુંબઈની એક ક્લબમાં દરોડો, સુરેશ રૈના અને ગુરુ રંધાવા સહિત 34ની ધરપકડ

મહારાષ્ટ્રના મુંબઇમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટી કરી રહેલા ઘણા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તકે મુંબઈની એક ક્લબમાં પાર્ટી કરી રહેલા 34 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી

///

LPG ગેસ સિલિન્ડર થયો છે ફરી એકવાર મોંધો, જાણો તમારા શહેરનો નવો ભાવ

ઓઇલ કંપનીઓઓએ LPG ગેસની કિંમતોમાં વધારો કર્યો છે. 14.2 કિલોવાળા સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે 5 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત

////

મુંબઈના ધારાવીમાં લિફ્ટ અકસ્માત, 5 વર્ષના બાળકનું મોત

મુંબઈના ધારાવીમાં શનિવારના રોજ લિફ્ટમાં એક અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. A five-year-old boy was crushed to death in a lift accident in Dharavi area of Mumbai

/

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે દેશનો સૌથી મોટો 24,000 કરોડનો સિવિલ કોન્ટ્રાક્ટ અપાયો

નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશનએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રોની સાથે દેશનો સૌથી મોટો 24,000 કરોડનો સિવિલ કોન્ટ્રાક્ટ કરી લીધો છે. સાથે જ લાર્સન એન્ડ

///

26/11 મુંબઈ હુમલો: રતનટાટાએ કહ્યું, આજના દિવસે થયેલા વિનાશને ક્યારેય ભૂલી નહીં શકાય

મુંબઇમાં 26 નવેમ્બર 2008માં થયેલા આતંકી હુમલા 26/11ની આજે વર્ષગાંઠ છે. ત્યારે આજના દિવસે જ 12 વર્ષ પહેલા આતંકવાદીઓએ ભારતનું આર્થિક પાટનગર ગણાતા મુંબઇને પોતાનું નિશાન બનાવ્યું હતું, જેમાં અનેક લોકોએ પોતાનો

///

26/11 મુંબઈ હુમલો : એક એવો હુમલો જેને પૂરા દેશને હચમચાવી નાખ્યો

દેશના ઈતિહાસમાં 26 નવેમ્બર, 2008ની એ સાંજ બહુ જ પીડાદાયક તેમજ લોહિયાળ બની ગઈ હતી. જેમાં પાકિસ્તાનથી આવેલા 10 આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર હુમલો કરીને હિંસા તેમજ આતંક મચાવ્યો હતો.

////

TRP કૌભાંડ મામલે મુંબઈ પોલીસે 1400 પાનાની ચાર્જશીટ રજૂ કરી

ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) કૌભાંડની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. મુંબઈ પોલીસે આ ચાર્જશીટ 1400 પાનાની તૈયાર કરી છે. આ અંગે એક અધિકારીએ

/
1 2 3