nasik

મહારાષ્ટ્ર: નાસિકની શાળામાં થયો કોરોના વિસ્ફોટ, 62 શિક્ષક કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રમાં આવેલા નાસિક જિલ્લામાં સાત મહિનાથી પણ વધુ સમય પછી 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે સોમવારે ફરી શાળાઓ શરૂ કરવામાં આવી છે. જોકે સેવા ફરીથી શરૂ કરતા પહેલા જ 62 શિક્ષક

////