ભરૂચના નેત્રંગ પાસે ટાઇલ્સ ભરેલા ટ્રકે 3 બાઇકને અડફેટે લીધા, 3 લોકોના મોત ભરૂચ જિલ્લાના નેત્રંગ પાસે બેકાબૂ ટ્રકે ત્રણ બાઇકને અડફેટે લીધી હતી. જેમાં સવાર 3 લોકોના ગમખ્વાર મોત નિપજ્યાં હતાં. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તનેJanuary 6, 2021 9:08 amJanuary 6, 2021 12:23 pmGujarat Samachar/News/shu khabar vishesh/Su Khabar