દૂધસાગર ડેરીને મળ્યા નવા શાસક, અશોક ચૌધરીની પેનલના 13 ઉમેદવારોની જીત મહેસાણાની દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીના શાસનનો આખરે અંત આવ્યો છે. અશોક ચૌધરીની પેનલના 13 ઉમેદવારોની જીત થતા દૂધસાગર ડેરીને નવા શાસક મળ્યા છે. ખેરાલુ બેઠક પરથી ખુદ વિપુલ ચૌધરીનો કારમો પરાજય થયોJanuary 6, 2021 8:26 amJanuary 6, 2021 8:27 amGujarat Samachar/News/Political/shu khabar vishesh/Su Khabar