party in charge

આ દિગ્ગજ નેતાને પક્ષે પ્રભારી તરીકે ફરજમાંથી મુક્ત કર્યા

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શક્તિસિંહ ગોહિલને બિહારના કોંગ્રેસ પ્રભારી તરીકેની ફરજમાંથી મુક્ત કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે ભક્ત ચરણ દાસને બિહારના પાર્ટી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. શક્તિસિંહ ગોહિલ દિલ્હીના પ્રભારી તરીકે કામ

////