ISROના વૈજ્ઞાનિકનો દાવો, મને વર્ષ 2017માં ઝેર આપીને મારવાની કોશિશ કરાયેલી ઈસરોના મોટા વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ દાવો કર્યો છે કે, વર્ષ 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ આ દાવો પોતાની ફેસબુક પોસ્ટમાં કર્યો છે.January 6, 2021 10:37 amJanuary 6, 2021 10:37 amGujarat Samachar/National/News/shu khabar vishesh/Su Khabar