political

ઈન્ક્મટેક્સ રિટર્નની વિગતો રજુ ન કરનાર રાજકીય પાર્ટી સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત HCમાં PIL

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2011માં નિયમો જારી કરવામાં આવ્યા હોવા છતાં રાજકીય પાર્ટીઓ દ્વારા વાર્ષિક રિટર્ન અને ઇન્કમટેક્સ રિટર્નની વિગતો રજૂ કરવામાં આવતી નથી તેવા આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ

///

તેલુગુ અભિનેત્રી વિજયાશાંતિએ ભગવો ધારણ કર્યો

તેલુગુ અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા વિજયાશાંતિએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભગવો ધારણ કર્યો છે. નવી દિલ્હીમાં રવિવારે સાંજે વિજયાશાંતિએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ તેમણે ભાજપના નેતા જી કિશન રેડ્ડી

////

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત 31 ડિસેમ્બરે પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે અંતે પોતાની રાજકીય પાર્ટી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે 31 ડિસેમ્બરે રજનીકાંત પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે અને પછી આવતા વર્ષે જાન્યુઆરીમાં તેને લોન્ચ કરશે. આ જાણકારી

////

જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ-370 હટ્યા બાદ DDCની ચૂંટણી માટે મતદાન શરૂ

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં શનિવારે જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના પ્રથમ તબક્કા અને પંચાયત પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું

////

મમતા બેનરજીએ ભાજપને પડકાર ફેંકતા કહ્યું, હિમ્મત હોય તો મારી ધરપકડ કરાવો

પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભાજપને ખુલ્લો પડકાર ફેક્યો છે. જેમાં મમતા બેનરજીએ ભાજપને પોતાની ધરપકડ કરાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. બંગાળમાં 5-6 મહિના પછી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ અત્યારથી રાજકારણ

////

મહારાષ્ટ્રની રાજનીતિને લઈને કેન્દ્રીય પ્રધાને કરેલા દાવાથી રાજકારણ ગરમાયું…

મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે પાટિલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રીય પ્રધાને ભાજપ કાર્યકર્તાઓને કહ્યું કે, યાદ રાખજો…આગામી બે-ત્રણ મહિનામાં રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ

////

TMCના પાંચ સાંસદ ભાજપમાં સામેલ થઈ શકે છે, અર્જુન સિંહે કર્યો દાવો

આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય ઉથલ-પાથલ પહેલા જ શરૂ થઇ ગઇ છે. જેમાં મમતા બેનરજીના સૌથી નજીક ગણાતા સીનિયર TMC નેતા શુભેંદુ અધિકારીના ભાજપમાં સામેલ થવાના

////

કેશુબાપાના રાજકીય સફર પર એક નજર

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, તેઓ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા અને સ્વસ્થ પણ થયાં હતા. જો કે ત્યારબાદ

///////

નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર શખ્સ આખરે ઝડપાયો

સોમવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર કોઇકે ચપ્પલ ફેંક્યું હતું. ત્યારે રાજ્યમાં આ ઘટનાને લઈને ભારે ખળભળાટ મચી ગયો હતો. આ બનાવના પગલે પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું અને

////

ગુજરાતની પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને મોદી, રૂપાણીના ફેસ માસ્કનું વિતરણ

ગુજરાતની 8 બેઠકો પર પેટા ચૂંટણીને આવવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેને લઈને ઘરે-ઘરે પ્રચાર કાર્ય પણ શરૂ થયું છે, પ્રચાર-પ્રસાર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

///