Prime Minister modi

IND vs AUS : ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીતથી વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજ ક્રિકેટરોની શુભેચ્છાનો વરસાદ

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને બ્રિસબેન ટેસ્ટ મેચમાં 3 વિકેટથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવેલા 328 રનના

////

વડાપ્રધાન મોદીની સોમનાથ ટ્રસ્ટનાં નવા અધ્યક્ષ તરીકે વરણી

જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે ગઇકાલે સાંજે ટ્રસ્ટીઓ વચ્ચે વર્ચ્યૂઅલ બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીની સર્વાનુમતે ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. મોદીને એક વર્ષનાં કાર્યકાળ

///

VIDEO : પાકિસ્તાનમાં લોકોએ વડાપ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓના પોસ્ટર્સ લહેરાવ્યા, જાણો સમગ્ર મામલો

પાકિસ્તાનમાં દક્ષિણી સિંધ પ્રાંતને અલગ સિંધુ દેશ બનાવવાની માગ તેજ થઇ ગઇ છે. આધુનિક ભારતીય સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપકોમાંથી એક જીએમ સૈયદની 117મી જયંતિ પર તેમના સમર્થકોએ રવિવારે (17 જાન્યુઆરી 2021)ને એક વિશાળ

///

ટૂંકા ગાળામાં હજીરાથી ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની સફળતાથી વડાપ્રધાન મોદી થયા પ્રભાવિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન પ્રસંગે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને જોડતી રો-રો અને રો -પેક્સ ફેરી સર્વિસની સફળતાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને તેમણે આ સેવાની સફળતાથી પ્રભાવિત થઈ

///

વડાપ્રધાન મોદીએ કેવડિયા સ્ટેશનનું કર્યુ લોકાર્પણ, એકસાથે 8 ટ્રેનને આપી લીલીઝંડી

આજે રવિવારે વડાપ્રધાન મોદીએ 8 ટ્રેનોને લીલીઝંડી આપી છે. જે દેશના અલગ અલગ રાજ્યોના લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડશે. Prime Minister Narendra Modi flags off eight trains connecting Statue of Unity

////

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મકરસંક્રાંતિ અને પોંગલના પર્વ પર પાઠવી શુભેચ્છા

આજે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરથી લઈને દક્ષિણ ભારતમાં આજે તહેવારોનો દિવસ મનાવાઇ રહ્યોં છે. જેમાં મકરસંક્રાંતિ, પોંગલ સહિતના અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારો વચ્ચે આજે તમીલનાડુમાં જલ્લીકટ્ટુનો

///

વડાપ્રધાન મોદીએ યુવા સંસદ કાર્યક્રમને કર્યુ સંબોધિત કહ્યું- આજનો આ દિવસ વિશેષ

રાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા સંસદ સમારંભ કાર્યક્રમને સંબોધિત કર્યુ હતું. પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું કે, “સ્વામી વિવેકાનંદે ભારતને તેની તાકાતનો અનુભવ કરાવ્યો છે. સ્વામી

///

વડાપ્રધાન મોદી આજે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

વડાપ્રધાન મોદી આજે સોમવારે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સંવાદ કરીને કોરોનાની વર્તમાન સ્થિતિ અને વેક્સિનેશન અભિયાનને લઈને ચર્ચા કરશે. તાજેતરમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI) દ્વારા દેશમાં જ ડેવલોપ કરવામાં આવેલી

///

ઉત્તરાયણ પર્વ પર વડાપ્રધાન મોદી રાજ્યને આપશે 3 મોટી ભેટ

ગુજરાતીઓને ઉત્તરાયણ પર વડાપ્રધાન મોદી એક નહિ પરંતુ ત્રણ ભેટ આપવાના છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતના 3 જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ 16 જાન્યુઆરીના રોજ કેવડિયાથી વડોદરા

///

વડાપ્રધાન મોદીએ કોચ્ચિ-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈનનું કર્યું ઉદ્ધાટન

વડાપ્રધાન મોદીએ આજે કોચ્ચિ-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગેસ પાઈપલાઈને દેશને સમર્પિત કરી હતી. 450 કિલોમીટર લાંબી આ પાઈપલાઈનનું નિર્માણ ગેલ (ભારત)એ કર્યું છે. PM

///
1 2 3 11