ભારે કરી.. હવે ડુંગળીની પણ થવા લાગી ચોરી ચાલુ વર્ષે આવેલા ભારે વરસાદને પગલે ડુંગળીના પાકને નુકશાન પહોંચાડ્યું છે. જેને કારણે ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યાં છે.હાલમાં મુંબઈમાં ડુંગળીના ભાવ 80-100 રૂપિયા કિગ્રા જ્યારે પુણેમાં રૂપિયા 100-120 કિગ્રાએ પહોંચી છે.October 24, 2020 2:10 pmOctober 24, 2020 2:10 pmNational/News/shu khabar vishesh/Su Khabar