રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હવે કાબૂમાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યના 4 મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોઈ મોત નોંધાયું નથી. તો બીજી બાજુ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ
રાજ્યમાં પણ બર્ડ ફ્લૂની દહેશત અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં આજે રવિવારે 6 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં આ મૃત પક્ષીઓને બર્ડ ફ્લૂની આશંકા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે હોમટાઉન રાજકોટમાં 489 કરોડ રૂપિયાના વિવિધ વિકાસનાકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે. આ અંતર્ગત અનેક મોટા પ્રોજેક્ટને રાજકોટની જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ સાથે જ કેટલાક
આગામી 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી દિલ્હીની એક પણ ફ્લાઇટ ઉડાન નહિ ભરે. રાજકોટ એરપોર્ટ ડાયરેકટર દિગંતા બોરહએ જણાવ્યું હતું કે, દિલ્લીમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં એર શો માટેના પ્લેન દિલ્લી એરપોર્ટ પર
જૂનાગઢમાં આવેલા કેશોદમાં 11 વિદ્યાર્થિનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે રાજકોટની કોટેચા ગર્લ્સ સ્કૂલમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. ત્યારે રાજકોટની કોટેચા ગર્લ્સ સ્કૂલના મહિલા આચાર્ય સહિત 3 લોકો કોરોનાથી સંક્રમિત
રાજ્યમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ઉપલેટા તાલુકાના તણસવા ગામથી લઈને પાનેલી ગામ સુધી
દેશભરમાં આજે વડાપ્રધાન મોદીના હસ્તે કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉ. નવીન ઠાકરને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ
રાજ્યમાં આગામી મહિને યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહેસૂલ વિભાગે રાજકોટમાં અશાંત ધારો લાગુ કર્યો છે. જે અનુસાર શહેરમાં આવેલા રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રેસકોર્ષ રિંગ રોડ પર 28 જેટલી સોસાયટીઓમાં
રાજયમાં ઉત્તરાયણની આજે ગુરૂવારે ધામધૂમથી લોકો ઉજવણી કરી રહ્યાં છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે પોત પોતાના ધાબા પર પરિવારજનો સાથે જ લોકો ઉજવણી કરતા નજરે ચઢયા છે. ત્યારે રાજકોટમાં ઉત્તરાયણની કઈક અનોખી રીતે
રાજકોટની ભાગોળે છેલ્લા કેટલાક દિવસથી ગીરના સાવજ જોવા મળી રહ્યાં હતા. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ત્રણ સિંહો અહીં આટાફેરા કરી રહ્યાં હતા. સાથે જ સિંહે આ વિસ્તારમાં પ્રવેશી જતા અહીં રહેતા ખેડૂતોમાં