રાજ્યના વાહનચાલકો માટે રાહત, ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુકની મુદતમાં વધારો રાજ્યમાં કોરોનાનો જોર ઘટ્યો છે, પરંતુ રાજ્ય સરકાર કોઇ જોખમ લેવા માંગતી નથી. તેથી ગુજરાત સરકારે રાજ્યના વાહનચાલકોને મોટી રાહત આપી છે. રાજ્ય સરકારના વાહન વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુકની મુદતJanuary 6, 2021 9:53 amJanuary 6, 2021 9:53 amGujarat Samachar/News/shu khabar vishesh/Su Khabar