rebuilt

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટનો આદેશ: હિન્દૂ સંતની સમાધિ ફરીથી બનાવવામાં આવે

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા બે સપ્તાહની અંદર હિન્દૂ સંતની સમાધિનું પુનનિર્માણ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેના સાથે જ ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતની સરકારને કોર્ટમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે. હાલમાં જ ખૈબર

////