redundant

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ અપાશે : શિક્ષણ પ્રધાન

રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના

///