કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો, ડબ્બાનો ભાવ પહોંચ્યો આસમાને કપાસિયા તેલમાં એક દિવસમાં રૂપિયા 40નો ભાવ વધારો થયો છે. કપાસિયા તેલમાં રૂપિયા 40નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂપિયા 1910 પહોંચ્યો છે. છેલ્લા 1 મહીનાથી કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યોJanuary 6, 2021 11:04 amJanuary 6, 2021 11:04 amNational/News/shu khabar vishesh/Su Khabar