samples

વડોદરાના વસનપૂરમાં મળી આવેલા મૃત કાગડાઓના સેમ્પલ પોઝીટીવ આવ્યા

સાવલી તાલુકાના વસનપુરા ગામે 6 જાન્યુઆરીના રોજ 25 કાગડાના આકસ્મિક મરણ થયાં હતાં. આ પૈકી સેમ્પલ રૂપે 5 કાગડાના મૃતદેહો ભોપાલની પશુરોગ પ્રયોગશાળામાં મરણોત્તર તપાસ માટે મોકલવામાં આવ્યાં હતા. આ પૈકી 3

///

બર્ડ ફલૂની દહેશતના પગલે તંત્ર સતર્ક, અમદાવાદમાંથી 200થી વધારે સેમ્પલ લેવાયા

બર્ડ ફલૂ ગુજરાત બહારના રાજ્યોમાં જોવા મળ્યો છે. જેના કારણે પક્ષીઓના મૃત્યુ થઈ રહ્યા છે. જોકે ગુજરાતમાં પણ બહારથી પક્ષીઓ આવતા હોય છે. જેને લઈ પશુપાલન વિભાગ સતર્ક થયું છે. અમદાવાદ જિલ્લા

////