serial blast case

વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ: પરિવારજનોની જેલ મુલાકાતનો સમય વધારવાની અરજી કોર્ટે ફગાવી

વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી દ્વારા પરિવારજનો માટે જેલ મુલાકાતનો સમય વધારવામાં આવે તેવી માંગ સાથે અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારે આ અરજી સ્પેશ્યલ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી

///