small solar projects

નાના સોલર પ્રોજેકટ માટે કુલ 5192 અરજીઓની નોંધણી થઇ : ઊર્જા પ્રધાન

ઊર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ઉપલબ્ધ સૂર્ય પ્રકાશ તથા પવનની પુરતી ઝડપને ધ્યાને લેતાં અહીં પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં વિશાળ તકો રહેલી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય

///