SL vs ENG : ઈંગ્લેન્ડનો આ સ્ટાર ઓલરાઉન્ડર થયો કોરોના સંક્રમિત શ્રીલંકાના પ્રવાસે પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલી કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. જેના પગલે પ્લેયરને 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. આ સાથે તેના સંપર્કમાં આવેલા ક્રિસ વોક્સનેJanuary 5, 2021 4:03 pmJanuary 5, 2021 4:03 pmInternational/News/shu khabar vishesh/Su Khabar