tauktae cyclone

તૌકતે વાવાઝોડાને 2 મહિના બાદ પણ વાડી વિસ્તારમાં હજુ અંધારપટ!

ભાવનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ કહેર વરસાવ્યો હતો. આ વાવાઝોડામાં પીજીવીસીએલને ભારેમાત્રામાં નુકશાન થયુ હતુ. જે પછી ફરી પુર્વવત કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી અને કેટલાક શહેરમાં થઇ પણ ગયુ છે. પરંતુ

////

તૌકતે વાવાઝોડાને એક મહિનાથી પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ અંધારપટ

તૌકતે વાવાઝોડાનો એક મહિનાથી પણ વધુ દિવસ વિત્યા હોવા છતાં પણ ભાવનગર જિલ્લાના 20 ટકા વાડી વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે. ખેતી વાડી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં વીજ વિભાગ નિષ્ફળ નિવડયું

////

અમરેલી : તૌકતે વાવાઝોડાના કારણે શિયાળ બેટમાં હજુ પણ અંધારપટ

રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી, ત્યારે અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે તબાહી મચાવી હતી. આ વાવાઝોડાના કારણે હજારો લોકો બેઘર બન્યા હતા. ત્યારે રાજ્યમાં વાવાઝોડાને પસાર

///

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વૃક્ષારોપણ ઝુંબેશની કરી શરૂઆત

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વૃક્ષારોપણ ઝુંબેશની શરૂઆત કરી છે. તેમણે અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશને વ્યાપક બનાવવાનો સંદેશ આપ્યો હતો. “હરિયાળી લોકસભા-ગાંધીનગર લોકસભા” અભિયાન અંતર્ગત

///

ભાજપના જ મંત્રીએ સવાલ ઉઠાવ્યો – માછીમારોની તકલીફ કોઈ જોતું નથી, પેકેજ આપ્યું પણ અમલવારી કરાઇ નથી

રાજ્યના માછીમારોની સમસ્યા અને તેમને સહાય મામલે રાજ્ય સરકારના જ મંત્રીએ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. જેમાં કોળી સમાજના આગેવાન અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે,

///

તૌકતે વાવાઝોડાને 25 દિવસ વિત્યા બાદ પણ ભાવનગરના વાડી વિસ્તારોમાં અંધારપટ

રાજ્યમાં તૌકતે વાવાઝોડાને તબાહી મચાવ્યાને આજે 25 દિવસ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે હજી પણ કેટલાક ગામડાઓમાં વીજળીની સુવિધા શરુ થઈ નથી. ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા ઊભી થઈ

///

તૌકતે વાવાઝોડાના કારણે ખંડિત થયેલા મંદિરોના પુન: નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવો : હાર્દિક પટેલ

રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. ત્યારે 220ની ઝડપથી ફૂંકાયેલા આ વાવાઝોડામાં ખેતીથી લઈને બાગાયતી પાક, મકાનો, પશુઓ તેમજ વીજ થાંભલા સહિત રસ્તાઓ વગેરેને ભારે નુકસાન થયું છે. આ નુકસાનીમાંથી બહાર

///

ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામોમાં વીજપુરવઠો પુર્વવત થયો

ગીર-સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી ઉના, ગીરગઢડા તાલુકા વધુ અસરગ્રસ્ત થયા હતા. જે અંતર્ગત ઉર્જામંત્રી સૌરભ પટેલે ઉના ૨૨૦ કે.વી.ની મુલાકાત લઇ જેટકો તેમજ પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્ત તાલુકામાં વિજળી પુર્વવત

////

રાજ્યના અધિક મુખ્ય સચિવે અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત એવા અમરેલી જિલ્લાની રાહત અને પુનઃસ્થાપનની તથા સમગ્ર કામગીરીના સુપરવિઝન સાથે અસરકારક અમલીકરણ તેમજ વહીવટી તંત્રને જરૂરી

////

વાવાઝોડાની નુકસાનીમાંથી આ જિલ્લો હજુ પણ ઉભર્યો નથી

તૌકતે વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લામાં દરિયા કિનારા અને છેવાડા વિસ્તારમાં વ્યાપક નુકશાન થયું છે. જોકે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં વાવાઝોડાને કારણે નુકસાની પેટે રૂપિયા 25 લાખથી વધુની સહાય અસરગ્રસ્ત પરિવારોના બેંકના

///
1 2 3 11