tractor rally

ટ્રેક્ટર રેલી મામલે દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 38 કેસ દાખલ કર્યા, 80 થી વધુની ધરપકડ

દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીના દિવસે ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસાના મામલામાં અત્યાર સુધીમાં 38 કેસ દાખલ કર્યા છે જ્યારે 80થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે શનિવારે આ અંગેની તમામ જાણકારી અધિકારીઓએ

///

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ટ્રેક્ટર રેલીમાં ઘાયલ પોલીસકર્મીઓને મળ્યા

પ્રજાસતાક દિવસના અવસરે ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુલાકાત કરી હતી. સિવિલ લાઈન્સ ટ્રોમા સેન્ટર પહોંચેલા અમિત શાહે ઘાયલોના હાલચાલ જાણ્યા હતાં. ટ્રેક્ટર

///

ખેડૂત નેતાએ પોલીસ વહીવટીતંત્ર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું…

પ્રજાસતાક દિવસ દરમિયાન દિલ્હીમાં ખેડૂતો દ્રારા કરવામાં આવેલી હિંસા બાદ ખેડૂતોનું આંદોલન નબળું પડી ગયું છે. એક તરફ દેશભરમાં ખેડૂતોના વિરૂદ્ધ ગુસ્સો છે. આ વચ્ચે આ પરેડ દરમિયાન થયેલી હિંસાનો આરોપ ખેડૂત

///

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, 200 લોકોની કરી અટકાયત

પ્રજાસત્તાક દિવસના અવસરે ટ્રેક્ટર પરેડના નામે દિલ્હીમાં પ્રદર્શનકારી ખેડૂતોએ ખુબ ધમાલ મચાવી અને હિંસા આચરી હતી. કૃષિ કાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતોનો એક સમૂહ ટ્રેક્ટરો સાથે લાલ કિલ્લા પર પહોંચી ગયો

///

દિલ્હીમાં થયેલી હિંસા પર ભાજપ નેતાએ કહ્યું – જેને અન્નદાતા કહેતા હતા તે ઉગ્રવાદી સાબિત થયા

પ્રજાસતાક દિવસ પર દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને લઈને રાજકીય પક્ષો તરફથી સતત નિંદા કરવામાં આવી રહી છે. કેન્દ્રની સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના નેતા સંબિત પાત્રાએ ટ્વિટ કરી કહ્યું

///

રાજધાનીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ આજે પણ અનેક રસ્તાઓ બંધ

પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા પછી દિલ્હીમાં સાવચેતીના પગલા ભરતા આજેપણ અનેક રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના સંબંધમાં 22 FRI દાખલ કરવામાં આવી

///

લાલ કિલ્લા પર ઉહાપો બોલાવનાર કોણ હતા? કોંગ્રેસ સાંસદે આપ્યું મોટું નિવેદન

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડની હકીકત હવે ધીરે ધીરે બહાર આવી રહી છે. કોંગ્રેસના લુધિયાણાના સાંસદ રવનીત સિંહ બિટ્ટુનો દાવો છે કે આ હિંસાને આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલા ખાલિસ્તાનીઓએ

///

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી બની હિંસક, 83 પોલીસ કર્મી ઘાયલ

દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે મંગળવારે પ્રજાસતાક દિવસના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી હિંસક બની હતી. આ હિંસામાં 83 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેને પગલે હવે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. દિલ્હી પોલીસના

///

ગુજરાતના 600 ખેડૂતો ટ્રેકટરો સાથે પહોંચ્યા દિલ્હી

આજે દિલ્હીમાં ખેડૂતો દ્વારા કૃષિ બિલને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જે ખેડૂતો દ્વારા દિલ્હી લાલકિલ્લા સુધી પહોંચીને પોતાનો વિરોધ કર્યો હતો. ત્યારે ગુજરાતમાંથી 100 ટ્રેક્ટર સાથે 600 ખેડૂતો આ

////

દિલ્હી પોલીસે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને પ્રથમ સમજાવ્યા, ના માનતા કર્યું કંઈક આવું

કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં પ્રજાસત્તાક પર્વ પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ચાલી રહી છે. ત્યારે દિલ્હી પોલીસે તેની મંજૂરી આપી હતી, પરંતુ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પહેલાથી જ નક્કી કરેલા માર્ગો સિવાયના અન્ય

///