US સંસદમાં ટ્રમ્પ સમર્થકોનો હંગામો, એકનું મોત, ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાર્યવાહી અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020ના પરિણામો પર હજુ પણ ખેંચતાણ યથાવત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ગેરરીતિ થયાનો આરોપ લગાવીને સતત દબાણ સર્જી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઈટ હાઉસ અને કેપિટલ બિલ્ડિંગનીJanuary 7, 2021 9:01 amJanuary 7, 2021 9:12 amInternational/News/shu khabar vishesh/Su Khabar