unveiled

અરવલ્લીના બાયડ ખાતેથી બીજા તબક્કાની યોજનાનું લોકાર્પણ કરતા મુખ્યપ્રધાન

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાને લોકાર્પણ કરીને ખેડૂતોની આવક બમણી કરવાની બીજા તબક્કાની નક્કર યોજનાનો પ્રારંભ કર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું

///