વોટ્સએપ ચાલુ રાખવા માટે આ નવી શરતો માનો, નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ હવે વોટ્સએપને ચાલુ રાખવા માટે નવા શરતો માનવી પડશે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાની પૉલિસીમાં પરિવર્તન કરવા જઈ રહ્યું છે. ત્યારે આ વાતની જાણકારી વોટ્સએપ યુઝર્સને મંગળવારે મોડી રાતથી આપવાની શરૂ કરીJanuary 6, 2021 12:22 pmJanuary 6, 2021 12:22 pmNews/shu khabar vishesh/Su Khabar