wake

બર્ડ ફ્લૂના દહેશતના પગલે કેન્દ્ર સરકારે લીધો અત્યંત મહત્વનો નિર્ણય

અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકારો અલર્ટ મોડ પર છે. આ બાજુ કેન્દ્ર સરકારે પણ સ્થિતિની ગંભીરતા જોતા એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે જેનાથી દરેક રાજ્યના સંપર્કમાં રહી

///