who

કોરોના વેક્સિનના વૈશ્વિક વિતરણને લઈને WHOએ આપી ચેતવણી

દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે, ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડહોનમ ગ્રીબ્રિએસુસે કહ્યું છે કે, કોરોના વાયરસની વેક્સિન આવવાથી આને મેળવવા માટે ગળાકાપ સ્પર્ધા લાગી છે પરંતુ આ

////

ચીનમાં ફરી એકવાર કોરોના વકર્યો, WHOની 10 સભ્યોની ટીમ તપાસ અર્થે પહોંચી વુહાન

ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં ફરી એરવાર ગુરૂવારે ચીનમાં છેલ્લા 8 મહિનામાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયુ છે. ચીનમાં ગત કેટલાક દિવસમાં કોરોના વાયરસના રોજના

////

વેક્સિન આવ્યા બાદ પણ વર્ષ 2021માં હર્ડ ઇમ્યુનિટી વિકસિત કરી શકીશું નહીં : WHO

વિશ્વભરના ઘણા દેશોમાં કોરોના વાયરસ મહામારીને રોકવા માટે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે અને ઘણા દેશોમાં શરૂ થવાનું છે. ત્યારે આ વચ્ચે WHOના મુખ્ય વૈજ્ઞાનિકની વાત લોકોને નિરાશ કરી શકે છે. મુખ્ય

////

આ શું ભૂલ કે પછી…? WHOએ વેબસાઇટ પર J&K અને Ladakhને ભારતના નક્શાથી અલગ દેખાડ્યું

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેખાડ્યું છે. કોરોના મહામારીના પ્રકોપને દર્શાવનારા એક નક્શામાં આ ભૂલ કરવામાં આવી છે. આ તકે આશંકા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે

///

WHOનું અલર્ટ : કોરોનાનો નવો સ્ટ્રેન ભારત સહિત 41 દેશમાં પહોંચી ગયો છે

દેશમાં કોરોના વેક્સિન આવ્યા બાદ પણ જો હેલ્થ પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો તેની ભારે અસર પડી શકે છે. ત્યારે આ અંગે વિશ્વ આરોગ્ય સંગઠનએ એક અલર્ટ બહાર પાડતા કહ્યું કે

////

UNનો ઐતિહાસિક નિર્ણય, ભાંગને દવારૂપે માન્યતા આપી

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કરવામાં આવેલા ઐતિહાસિક મતદાન બાદ ભાંગને અંતે એક દવાના રૂપમાં માન્યતા આપી દેવામાં આવી છે. જેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વિશેષજ્ઞોની અપીલ બાદ સંયુક્ત રાષ્ટ્રએ આ નિર્ણય કર્યો છે. જેમાં

///

અમેરિકા ટુંક સમયમાં WHOનું સભ્ય બનશે, જો બાયડને કરી જાહેરાત

પ્રેસિડેન્ટ ઇલેકટ જો બાયડને એક જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, અમેરિકા ટૂંક સમયમાં WHOનું સભ્ય બનશે. જોકે થોડા સમય પહેલા જ WHO પર ચીનનું સમર્થન કરવાનો આરોપ લગાવીને ટ્રમ્પે

///

પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી લહેર આવી શકે છે : WHOની ચેતવણી

વિશ્વમાં કોરોનાનો હાહાકાર દિવસેને દિવસે વધતો જાય છે, ત્યારે આ અંગે WHOના રિજનલ ડિરેક્ટર અહમદ અલ મંધારીનું કહેવું છે કે, પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી ઘાતક લહેર આવી શકે છે. તો બીજી બાજુ

///

World Diabetes Day : 50 ટકા લોકો પોતાને ડાયાબિટીસ હોવા અંગે હોય છે અજાણ

આજે વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે. 14 નવેમ્બરના દિવસે દર વર્ષે પૂરી દુનિયામાં ફ્રેડરિક બેનટીંગના જન્મદિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જો ડાયાબિટીસની વાત કરવામાં આવે તો,

///

કોરોના કહેરના પગલે આ જીવલેણ બિમારીનો ખતરો મંડરાયો

વિશ્વમાં હજુ સુધી કોરોના વાઈરસનો ખતરો ટળ્યો નથી. ત્યારે કોરોનાની સાથે સાથે કેટલીક જીવલેણ બીમારીએ પણ માથું ઉચક્યું છે. આ ખુલાસો ડબલ્યુએચઓ સંસ્થા તેમજ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવિશનના રિપોર્ટમાં થયો

////