yodi government

બદાયુ કેસ : આ ઘટનાના દોષીઓને કોઈપણ ભોગે છોડવામાં નહીં આવે-CM યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશમાં આવેલા બદાયુમાં મહિલા સાથે ગેંગરેપ કર્યા બાદ હવસખોરોએ મહિલાની નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યારે આ હત્યાના કેસમાં મુખ્ય આરોપીને પકડવા માટે સીએમ યોગી આદિત્યનાથે STFને આદેશ આપ્યા છે. જિલ્લા

///