//

લોકડાઉન દરમિયાન અનાજ કરિયાણાના વેપારીઓની લૂંટ સામે તંત્રના દરોડા

હાલ સમગ્ર દેશમાં લોક ડાઉન છે  આવશ્યક ચીજ  વસ્તુ સિવાય ની કોઈ વસ્તુ ના વેચાણ પર પ્રતિબંધ છે ત્યારે કેટલાક  લેભાગુ વેપારીઓએ તકનો લાભ લઇ અનાજ કરિયાણાના ભાવ કરતા દોઢી કિંમત વસુલતા હોવાની ફરિયાદોના પગલે તંત્ર એક્શનમાં આવ્યું હતું અને પોરબદંરના કેટલાક વેપારીઓને ત્યાં દરોડા કરી વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી અનાજ,તેલ,ખાંડ જેવી મહત્વની અને જીવન જરૂરી વસ્તુના ભાવ માં લૂંટ બાદ તંત્રએ લોકોને લુંટાતા બચાવવા દરોડા કરી વેપારીઓ સામે કાર્યદેશરની કાર્યવાહી હાથ ધરી છે તંત્રએ આવું કરનાર વેપારીઓ ની દુકાનો બંદ કરાવી સીલ કરવા સુધીના પગલાં લેવા નિફરજ પડી હતી હાલ લોકોની આવક બંદ છે ત્યારે વ્યાપારીઓએ માનવતા નેવે મુક્ત તંત્ર પણ કોઈ વેપારીને નહિ છોડે અને ગુન્હો કરનાર સામે ફોજદારી રહે પગલાં ભરશે તેમ જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.