//

દર્દીને બદલે દારૂની હેરાફેરી કરતી એમ્બ્યુલન્સ સાથે બે સખ્સો ઝડપાયા

અમદાવાદ નરોડા પોલીસે નાના ચિલોડા નજીક થી એક એમ્બ્યુલન્સ બાતમી આધારે ચેક કરતા એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે દારૂનો જથ્થો મળી આવ્યો હતો એમ્બ્યુલન્સમાંથી દારૂ સાથે બે સખ્સોને પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરીછે લોકડાઉન દરમિયાન બુટલેગરોએ એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો ઝડપાયેલી એમ્બ્યુલન્સમાંથી મનીષ ઠાકોર અને લલિત રાજપૂતને દેશી દારૂની હેરાફેરી કરતા હતા નરોડા પોલીસના A.C.P.એ,એમ,દેસા એ અસારવા વિસ્તારના બંને શખ્સોને એમ્બ્યુલન્સ દેશી દારૂ સાથે ચિલોડા નજીક થી ઝડપી પ્રોહિબિશન એક્ટ ની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે તેમાં આરોપીઓ હાલના તબબકે સિવિલ હોસ્પિટલમાં ફેરા કરતા હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published.