/

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી બાદ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી વાદળછાયું વાટવાં જોવા મળ્યું હતું. કોરોના વાયરસ વચ્ચે લોકો ભયમાં મુકાઈ ગયા છે તડકો પાડવાને બદલે વાદળછાયું  વાતાવરણ આવતા લોકોના આર્યાજી પર ખતરો વધી રહ્યો  છે એક તરફ લોકો કલમ 144 અને લોક ડાઉન થી ઘરમાં પુરાઈ રહ્યા છે ત્યારે વરસાદી વાતાવરણ માં જીવન જરૂરી ચીઝ વસ્તુ માટે પણ બહાર નીકળવું મુશ્કેલ બની  ગયું છે વાતાવરણ માં  પલટો આવતા જિલ્લા ના ખેડૂતોની હાલત કફોડી બની ગયેલ છે અને ઉભા પાકને પણ વિપુલ પ્રમાણમાં નુકસાન થવાનો ડર ધરતી પુત્રોની સતાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.