/

Breking News : રાજ્યસભાની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર, 26 માર્ચે નહિ થાય ચૂંટણી

આગામી 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની હતી પરંતુ રાજ્ય પર જે રીતે કોરોનાનું સંકટ છે ત્યારે હાલ આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આ ચૂંટણીનું મતદાન મોકૂફ રહશે. 4 બેઠક મારે ચૂંટણી યોજાવાની હતી જેમાં ભાજપ કોંગ્રેસ સહીત 5 ઉમેદવારો મેદાને હતા ત્યારે હવે આ મહત્વના સમાચાર આવ્યા છે કે આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. જો કે ચૂંટણી મોકૂફ રહેતા કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યા છે કે કોરોના ભાજપ માટે બહાનું છે પણ એક ભેઠક ભાજપ હારી રહ્યું છે ત્યારે ચૂંટણી રદ્દ થાય તો જ ભાજપ અમારા ધારાસભ્યોને તોડી શકે ત્યારે ચૂંટણી રદ્દ કરાવવાનો આક્ષેપ કોંગ્રેસે સીધો ભાજપ પર લગાવ્યો છે

Leave a Reply

Your email address will not be published.