/

મુખ્યમંત્રીની ચેતાવણી પોલીસ કોઈ સાથે ગેરવર્તનના કરે લોકોને સમજાવી ઘરે રહેવાની સૂચન કરે

કોરોનાના કકળાટમાં રાજ્ય વાયરસના કેસો વધી રહ્યા છે કેટલાક મહાનગરોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યા છે સ્વૈચ્છિક વેપારી સંગઠનોએ પણ સરકારને સહકાર આપવાની વિવડીયો કોન્ફ્રન્સ થી વાત કરી છે પરંતુ કોરોના થી ડરવાની નહિ તેમની સામે લડવા માટે પ્રજા અને સરકારની પૂર્ણ તૈયારી છે આજે પરિસ્થતિ પર કાબુ મેળવવા તંત્ર સજ્જ છે જે જિલ્લા માં લોકડાઉન નથી ત્યાંના વેપારી આગેવાનોની રજૂઆત ધ્યાને લઈ જરૂરી પડ્યે તમામ જિલ્લા માં લોક ડાઉન કરવાની અરજ પડશે તો સરકારની તૈયારી છે રાજ્યમાં પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ કોઈ સાથે ગેરવર્તનના કરે અને લોકોને સમજાવી તેમના ઘરે રહેવાની સલાહ આપે તેવી વાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.  

Leave a Reply

Your email address will not be published.