//

તટરક્ષક દળના જવાનોએ જહાજમાં જ તાળી વગાડી સમર્થન કર્યું

કોરોના વાયરસના કહેરમાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનમાં જોડાયા હતા તેમની સાથે ભારતીય તટ  રક્ષક દળના જવાનો પણ જોડાયા હતા જનતા કર્ફ્યુ કરી કોરોનાના કહેરને દૂર કરવા અને લોક જાગૃતિ ફેલાવવા 14 કલાક સુધી લોકોએ એક જગ્યા એક સ્થળ હોમ ટુ વર્ક કરી કોરોનાથી બચાવવા પ્રયાસ કર્યો હતો તેવી જ રીતે સમુદ્રી સીમાડાની સુરક્ષા કરતા સુરક્ષા જવાનો એ પણ દેશના વડા પ્રધાનના આહવાનમાં જોડાઈ ને કામગીરી કરી હતી સાંજે 5 વાગ્યે મધદરિયે કોસ્ટગાર્ડના જહાજમાં તાળી વગાડી કોરોના સામે લડતા તબીબો પત્રકારો અને સરકારી કર્મચારીઓ નું સમર્થન કર્યું હતું 

Leave a Reply

Your email address will not be published.