રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે નેતાવીપક્ષ પરેશ ધાનાણીના જ ગઢમાં ગાબડું પડી શકે છે વિપક્ષીનેતાના વિસ્તારના જ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થયા છે. આજે સાંજે 5 વાગ્યાથી પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષીનેતા પરેશ ધાનાણી ગાયબ થયેલા ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરેશ ધાનાણીને આશ્વાસન આપનાર એક ધારાસભ્ય ગુમ થતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. કોંગ્રેસ ધારાસભ્યોને બહાર મોકલવામાં વ્યસ્ત રહી અને ભાજપે ખેલ પડયાની ચર્ચા થઇ રહી છે.
શું ખબર...?
રાહુલ ગાંધીએ ભારતની આર્થિક પરિસ્થિતિને લઈને મોદી પર સાધ્યું નિશાનકોરોના ટીમને દિવાળી દરમિયાન મળતી રજાઓ કરાઈ રદઆજે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં રાહત, જાણો 1 લીટરનો ભાવભારત સામેની ઓસ્ટ્રલિયાની ટેસ્ટ મેચ માટે ખેલાડીઓની યાદી જાહેરકેન્દ્રીય પ્રધાન અમિત શાહે ધોરડો ખાતે BSF અને ગુજરાત પોલીસના એક્ઝિબિશનનું કર્યું ઉદ્ધાટન
Breaking News : કોંગ્રેસના ધારાસભ્ય ગાયબ, કોંગ્રેસ ધારાસભ્યોને બહાર મોકલવામાં વ્યસ્ત રહી અને ભાજપે ખેલ પાડ્યો !
