/

કોરોનાનો કકળાટ ઇતિહાસમાં પહેલી વાર રેલ સેવા થશે પ્રભાવિત

દેશમાં કોરાેના વાયરસ વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. કુલ કેસ વધી ૨૫૨ થયા. જનતા કર્ફ્યુના દિવસે દેશમાં એક પણ ટ્રેન નહીં દોડે. શનિવાર મધરાતથી ટ્રેન સેવા બંધ સમાચારોથી ભયભીત નહીં પણ સજાગ બનીએ. વડા પ્રધાને ભલે રવિવારે જનતા કર્ફ્યુની અપીલ કરી હોય. આપણે સૌ આજથી જ એનો અમલ કરીએ. કામ વગર ઘર બહાર નહીં નીકળીએ. એ વ્યકિતગતપણે અને અન્ય માટે પણ લાભકારક રહેશે.

Leave a Reply

Your email address will not be published.