///

વિધાનસભામાં વિદ્યાર્થીઓને અપાતા ટેબ્લેટની કિંમતને લઇ શું થયો વિવાદ જાણો

ગુજરાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ટેબ્લેટ ખરીદી કૌભાંડનો જવાબ આપતા જણાવ્યું હતું કે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ખોટા અને પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યાં છે આજે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુહમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પરેશ ધાણાની એ જે ભાવ આપ્યો છે તે ભાવ આખા ટેબ્લેટનો નથી તમે જે સાઈટ નો આધાર લીધો તે સાઈટના આધારે જ માહિતી આપી હતી કે આ કામ I.T. શિક્ષણ પાસે આવે છે અમારા બાદ G.I.L અને I.A.C ની ખરીદી વિભાગ પાસે જાય છે.

ટેન્ડર કરી આવે તેમને આપી એ છે ચુડાસમા એ વધુમાં જણાવ્યું હતું કે 1400 માં સારો મોબાઈલ પણ નથી આવવતો વિપક્ષ નેતા આ મામલમાં માફી માંગે અને પોતે કરેલા ટેબ્લેટની બાબતના આક્ષેપ પાછા ખેંચે તેવી વાત કરી હતી ચુડાસમા એ જણાવ્યું હતું કે જો પરેશ ભાઈ 2000માં આવું ટેબ્લેટ ખરીદ કરી લાવી આપે તો અમે તેમની પાસે થી ખરીદ કરીશું.

Leave a Reply

Your email address will not be published.